ગાંધીનગરના ખુબ જ જાણીતા શ્રી સ્વામિનારાયણ મંદિર, સેકટર-૨૩ દ્વારા પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજીની પ્રેરણાથી રૂ. બે લાખ આર્થિક સહયોગ રૂપે મુખ્યમંત્રી શ્રી રાહત ફંડમાં સમર્પણ કરવામાં આવ્યું. સે-૨૩ના આ મંદિર દ્વારા સમાજ સેવાનાં બહુવિધ કાર્યો થતાં રહેતાં હોય છે. જેના ભાગ રૂપે આ કોરોના વાયરસની આપત્તિમાં સરકારશ્રી દ્વારા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે, ત્યારે ગાંધીનગર સે-૨૩ના આ સ્વામિનારાયણ મંદિર દ્વારા આર્થિક સમર્પણ કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું.


The well known Shri Swaminarayan Temple, Gandhinagar, by Sector-23 With the inspiration of Shastri Swami Shri Harikashvadasji, Rs. Two lakhs were donated to the Chief Minister’s Relief Fund as financial assistance. There are many functions of social service through this temple of Sector-23. As part of the government’s efforts to disrupt this corona virus disaster, the Swaminarayan Temple in Gandhinagar Sector-23 provided a generous example of economic dedication.