પરમકૃપા પ્રદાતા સર્વજીવોનું હિતકર્તા સ્વામિનારાયણ ભગવાનની વાત્સલ્ય ભરી કૃપા તથા શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ ૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા આશીર્વાદથી તથા પ.પૂ. મોટા મહારાજશ્રી તથા ભાવિ આચાર્યશ્રી ૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સમગ્ર ધર્મકુળની કૃપાથી તેમજ પુ.સ.ગુ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજી (પૂ.ગુરૂજી) ના દિવ્ય આશીર્વાદ તથા શાસ્ત્રી હરિપ્રિયદાસજીની પ્રેરણા માર્ગદર્શન અને સત્સંગ સમાજના સદ્ભાવ ભર્યા સહકારથી. ઉજવી રહ્યા છીએ : શિક્ષાપત્રી દ્વિશતાબ્દી પર્વ.