Jivu Chhu Rasila Tara | જીવું છું રસીલા, તારા મુખડાને જોતી રે
ચંદન શંણગાર | Chandan Shangar
#chandan #Chandanshangar #chandanshangar #ghanshyammaharaj #swaminarayanmandir #swaminarayan #swaminarayantemple #hkshastri23 #hkshastri #hpshastri #gandhinagarmandir
18 May 2020, Monday
===================================
❛ જીવું છું રસીલા, તારા મુખડાને જોતી રે; ❜
===================================
જીવું છું રસીલા, તારા મુખડાને જોતી રે;
હૈડાના હાર પ્યારા, નથડીનું મોતી રે…જીવું ટેક.
મુખડું જોઇને તારૂં, મોહ્યું મન મારૂં રે;
પીયર સાસરિયું સર્વે, થયું મુને ખારૂં રે…જીવું ૧
અધર-અમૃત પાને, થઇ હું તો ઘેલી રે;
નિઃશંક થઇ છું લજજા , લોક કેરી મેલી રે…જીવું ર
નટવર નિરખી તુંને, અંતર ઠરે છે રે;
દુરિજન લોક ઘોળ્યાં, દાઝીને મરે છે રે…જીવું ૩
મન-કર્મ વચને હું, થઇ રહી તારી રે ;
મુખડાં ઉપર જાયે, બ્રહ્માનંદ વારી રે…જીવું ૪
================================
📍 Contact Us 📍
Shree Swaminarayan Temple,
Sector-23, Gandhinagar, Gujarat, India.
🔗 Follows Us 🔗
Website : https://hkshastri.org
Facebook : https://www.facebook.com/hkshastri23
Youtube : https://www.youtube.com/hkshastri23
Instagram : https://www.instagram.com/hkshastri23
Whatsapp : +91 7878060406
37
Deleted video
Swaminarayan Mandir Gandhinagar : HKShastri 4 hours ago