Seva Satkaryo – Divyang Kendra & Vrudhashram
પ.પૂ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજી (પૂ.ગુરુજી) પ્રથમ વાર્ષિક પુણ્યતિથી પ્રસંગે વિવિધ સેવા સત્કાર્યો ગાંધીનગર સે-૨૩, સ્વામિનારાયણ મંદિરમાં ઈ.સ.૧૯૭૬ થી લઈને ઈ.સ.૨૦૨૪ સુધી રહી સમાજ સેવા, સત્સંગ, ધર્મ અને સમાજ ઘડતરના બહુવિધ કાર્યો કરી સમાજને જીવન જીવવાની સાચી દિશા બતાવનાર પ.પૂ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજી (પૂ.ગુરુજી) ૯૦ વર્ષની વયે અ.વા. થયા તેને ૧ વર્ષ પૂર્ણ થયું એ પ્રસંગે શાસ્ત્રી સ્વામી…