વચનામૃત જ્ઞાનવર્ષા મહોત્સવના ઉપલક્ષમાં સોલા સિવિલ હોસ્પિટલનાં ૫૫૦ દર્દીઓને શુભેચ્છા પ્રાર્થના સાથે બીસ્કીટના બબ્બે પેકેટનું વિતરણ.


આશીર્વાદ: પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી
પ્રેરક: પૂ. શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજી
માર્ગદર્શક: શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રિયદાસજી
આયોજક: શ્રી સ્વામિનારાયણ મંદિર. સેકટર-૨૩, ગાંધીનગર, ગુજરાત.