કષ્ટભંજન દેવ હનુમાનજીમહારાજનું પૂજન – આરતી
❛ શ્રી હનુમાનજી પૂજન – આરતી ❜
નોધ : પૂજાનો લાભ લેવા માટે પોતાની સાથે એક શ્રીફળ, આરતી માટે ઘીમાં પલાળેલી ફક્ત એક જ વાટ, એક ડીસ અને પ્રગટાવવાનું સાધન, ચોખા, બે આસન લેતા આવવું.
Day : 6 | 30 May 2026, Saturday
અધિકમાસ અધિકલાભ
“ ઉત્સવ કીર્તન સપ્તાહ ”
1) પુષ્પદોલોત્સવ : શ્રી નર નારાયણદેવ જયંતી
2) હરિનવમી : શ્રીહરિ પ્રાદુર્ભાવ મહોત્સવ
3) સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યદિવસ
4) હિંડોળા ઉત્સવ
5) અન્નકુટ ઉત્સવ
6) શ્રી હનુમાનજી પૂજન
7) શરદોત્સવ-રાસોત્સવ
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની પુર્ણ કૃપાથી તેમજ શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના શુભ આશીર્વાદથી તથા પ.પૂ.સ.ગુ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજી (પૂ.ગુરુજી)ના વાત્સલ્યપૂર્ણ દિવ્ય આશીર્વાદથી તથા પૂ.શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રિયદાસજીની મંગળ પ્રેરણા – માર્ગદર્શનથી પવિત્ર પુરૂષોત્તમ માસમાં શ્રીહરિની પ્રસંન્તતા પ્રાપ્ત કરવા ઉત્સવ પ્રસંગની ઉજવણી સાથે વાજીંત્રોની સુરાવલીઓના મંગળ સુર સાથે એજ ઉત્સવ પ્રસંગનાં નંદસંતો રચિત કીર્તનોની કલ્યાણકારી શ્રવણ ભકિત તથા ઉત્સવ દર્શન દ્વારા શ્રી હરિ સાથે તન્મય થવા સ્નેહ સદ્ભાવથી આયોજીત “ ઉત્સવ કીર્તન સપ્તાહ ” નો લાભ લેવા આપ સૌને સદ્ભાવર્યું આમંત્રણ છે.
સ્થળ
શ્રી સ્વામિનારાયણ મંદિર
સેકટર-૨૩, ગાંધીનગર.
સમય
દરરોજ સાંજે ૭:૪૫ કલાકથી
#utsavkirtansaptah #kirtan #swaminarayankirtan #shastriswamiharipriyadasaji #hpshastri #haripriyaswamikatha #adhikmaas2026 #AdhikmaasAdhiklabh #chandanshanghardarshan #ghanshyammaharaj #swaminarayan #swaminarayanbhagwan #hkshastri23 #dailydarshan #swaminarayanmandir #hkshastrilive
Location:
Shree Swaminarayan Temple
Sector-23, Gandhinagar, Gujarat, India.
શ્રી સ્વામિનારાયણ મંદિર, ગાંધીનગર (Gandhinagar, Gujarat, INDIA)
Follow Us on Social Media
Website : https://hkshastri.org
Facebook : https://www.facebook.com/hkshastri23
Youtube : https://www.youtube.com/hkshastri23
Instagram : https://www.instagram.com/hkshastri23
Whatsapp : +91-7878060406
51
ઉત્સવ કીર્તન સપ્તાહ | શરદ પૂનમ • રાસોત્સવ | Sharad Poonam • Rasotsav | Adhikmaas 2026
Swaminarayan Mandir Gandhinagar : HKShastri May 31, 2026 11:34 PM