નિત્ય દર્શનીય વિવિધ કલામંડિત હિંડોળા મહોત્સવ. Live Hindola Darshan 2021. Hindola Kirtan online videos.

Hindola is popular festival celebrated in Hinduism. In this festival, idol of our God is placed on the swing and is rocked by his devotees.

  • 25 July 2021 Onwards
  • Shree Swaminarayan Mandir, Gandhinagar

વિશ્વના સર્વપ્રથમ સ્વામિનારાયણ મંદિર કાલુપુર, અમદાવાદમાં બિરાજતા શ્રી નરનારાયણ ભગવાનના દ્વિશતાબ્દી પ્રસંગે ઉજવાનારા ‘ પર્વ ’ ના ઉપલક્ષ્યમાં શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા, આશીર્વાદથી આપણા ગાંધીનગર, સે-૨૩, સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવના સૌ પ્રથમ દિવસે શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજીની પ્રેરણાથી શ્રી નરનારાયણ ભગવાનની રેખાંકિત સ્વરૂપની પ્રતિકૃતિ સાથેનો આબેહુબ હિંડોળો બનાવી શ્રી નરનારાયણ ભગવાનને હરખના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા.