ગાંધીનગરના સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિરની પ.પૂ.ધ.ધૂ. આચાર્ય મહારાજશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ (પ.પૂ. મોટા મહારાજશ્રી) ના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની યાદગાર પળો…
તા: ૩૦ એપ્રિલ ૧૯૭૯, સોમવાર
સમય: સવારે, ૧૦:૦૦
સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર, સેક્ટર-૨૩, ગાંધીનગર.