પરમ પૂજ્ય મહારાજશ્રી તેજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં આપણા મંદિરની શિલાન્યાસ વિધિ.

તા: ૧૮ ફેબ્રુઆરી ૧૯૭૬, બુધવાર
સમય: સવારે, ૧૦:૦૦
સ્થળ: શ્રી સ્વામિનારાયણ મંદિર, સેક્ટર-૨૩, ગાંધીનગર.